$(0.999)^{\frac{1}{10}}$ ની આશરે કિંમત શોધો.

  • A
    $0.9999$
  • B
    $0.9998$
  • C
    $0.9997$
  • D
    $0.9996$

Explore More

Similar Questions

$\sqrt{24.99}$ ની કિંમત શોધો.

જો $y=x^{4}-10$ હોય અને $x$ ની કિંમત $2$ થી બદલાઈને $1.99$ થાય,તો $y$ માં થતો ફેરફાર કેટલો હશે?

જો $1^{\circ} = \alpha$ રેડિયન હોય,તો $\cos(60^{\circ} 1^{\prime})$ ની આશરે કિંમત શું થાય?

$x=2.01$ પર $x^3-2x^2+3x+2$ ની આશરે કિંમત શોધો.

એક ગોળાની ત્રિજ્યા $7 \text{ cm}$ છે. જો તેની સપાટીના ક્ષેત્રફળને માપવામાં $0.08 \text{ cm}^2$ ની ભૂલ થાય, તો તેના ઘનફળમાં મળતી આશરે ભૂલ ($\text{cm}^3$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo